Category Archives: સ્વપ્ન…મજાક..મસ્તી ..જોક્સ

મજાક…ગુજરાતીઓ ગાંજ્યા જાય ખરા…


 
મજાક….ગુજરાતીઓ ગાંજ્યા જાય ખરા..
==================================================================
 
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બીલ ક્લીન્ટન એક વાર  ભારતની
 
મુલાકાતે   આવેલા.  ભારત ભ્રમણ કર્યા બાદ ગુજરાત આવ્યા.
 
ગુજરાતના તે સમયના મુખ્ય મંત્રીનો ભેટો થયો .
 
 
ક્લીન્ટન ====   હલ્લો  આઈ એમ  બીલ ક્લીન્ટન .
 
 
મુખ્ય મંત્રી ====  આઈ એમ  સિક્સ બીલ  ( શ્રી છબીલદાસ  મહેતા. )
 
 
બોલો છે ને ગુજરાતી મિજાજ=====અમેરિકી પ્રમુખ એક બીલ
 
 
તો ગરવો ગુજરાતી  સિક્સ બીલ
 
========================================================================
 
સ્વપ્ન   જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

Advertisements

આજ ની મજાક…..


       આજની  મજાક……
=====================================================================
 
જબ દેખતા હું  મે  ટીવી તો , બિગડતી હે મેરી બીવી
જબ  મે કેહતા હું દેખો ન્યુઝ તો કેહતી કહા હે  ફ્યુઝ
જબ  મે કેહતા હું  દેખો  બુશ ,તો કેહતી હે કહાં હે   રૂશ.
લો ભાઈ  ટીવી કી તો ગેરંટી હે કી ,
           ભાઈ પસંદ ના આયે તો દુસરા  લે  જાના .
 
ઇસ કી કોઈ ગેરંટી વાલા ફોર્મ્યુલા નહિ કી,
    ભાઈ પસંદ ના આયે તો  દુસરી લે  જાના.
 
=======================================================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

આજની મજાક……


      આજની મજાક.
==========================================================================================
એક ભાઈ લોસ એન્જલસમાં રહેતા હતા. સારી નોકરી હતી.
તેમના પિતાજીને અમેરિકા ફરવા બોલાવ્યા. લોસએન્જલસમાં
બધું જોઈ લીધા પછી સાનફ્રાન્સિસ્કો  ગોલ્ડન  ગેટ જોવા નીકળ્યા.
લોસ એન્જલસથી સાન ફ્રાન્સિસ્કો ફ્રીવે ( એક્સપ્રેસ વે ) પાંચ અને
૧૦૧ એમ બે રીતે જવાય. ૧૦૧ પર સાન્તા બાબરા અને સાન હોઝે
આવે.મેક્સિકન નામમાં સાન અને સાન્તા જરૂર આવે.
સાન હોઝે  આમ લખાય : ”  SAN JOSE
પુત્રે પિતાજીને કહ્યું બાપુજી જુઓ સાન હોઝે આવ્યું . પિતા થોડું અંગ્રેજી
ભણેલા. તે કહે અલ્યા આતો સાન જોશે છે. પુત્ર કહેના સાન હોઝે છે.
પિતા ના માન્ય એટલે તેમના પુત્રના મિત્રે  કહ્યું બાપુજી અહી ‘ઝ ‘ને
કહેવાય . બાપુજી કહે સારું ભાઈ.
થોડા સમય પછી બાપુજી ભારત પાછા જવા નીકળ્યા પુત્રના ઘણા મિત્રો
ભેગા થયા હતા. મિત્રોએ કહ્યું બાપુજી હવે ક્યારે મળીશું.
બાપુજી કહે ભાઈ હું – હુલાઈ માં મળીશું  મિત્રો ના સમજ્યા એટલે બાપુજી કહે
અલ્યા ‘ ‘ને ‘હ ‘કહેવાય એટલે  હુન ( જુન ) હુલાય ( જુલાઈ ) માં મળીશું.
 
=====================================================================================================
 
સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )