20 thoughts on “લખવાનું હવે મુકો ને ? હાસ્ય કવિતા”
તમારા બધાં કાવ્યો ગમે એવાં હોય છે .આ પતિ પત્નીના સંવાદ વળી કવિ ખુબ મજા આવે એવી છે।
મારે તો પત્ની નથી નહિતર હું એવું કહું કે
લખવાનું જો હું મુકું તો અર્ધો ગાંડો થઈ જાવું
આદરણીય વડીલ શ્રી આત્તા
આપ જેવા પૂજનીય વડીલોના આશીર્વાદ થકી આ બધું લખવાની પ્રેરણા મળે છે.
બસ કાયમ આવા સ્નેહ ભર્યા આશીર્વાદ વરસાવતા રહેજો.
આપના આભાર સાથે વંદન નમસ્કાર.
જો દેશમાં જાવ તો મને જણાવજો
આદરણીય વડીલ શ્રી પ્રવીણભાઈ
બ્રહ્મ દેવ અમારે આંગણે પધારી પાવન પગલાં પાડી આશીર્વાદ રૂપી સંદેશ અર્પી ગયા અને અમે ધન્ય બની ગયા.
હવે તો અમારે બ્રહ્મ દક્ષિણા રૂપે આપના બ્લોગ પર જરૂર આવવું પડશે.
આપનો ખુબ જ આભાર સાથે વંદન.
આદરણીયવડીલ શ્રી દાવડા સાહેબ,
મેં નાટકમાં તો નહિ પણ ભવાઈમાં અને ત્યાર બાદ અખંડ સોભાગ્યવંતી પિકચરમાં જોયેલું છે
જે આગા અને બીજા એક સ્ત્રી પાત્ર પર ચિત્રાંકન કરેલું છે.
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર
તમારા બધાં કાવ્યો ગમે એવાં હોય છે .આ પતિ પત્નીના સંવાદ વળી કવિ ખુબ મજા આવે એવી છે।
મારે તો પત્ની નથી નહિતર હું એવું કહું કે
લખવાનું જો હું મુકું તો અર્ધો ગાંડો થઈ જાવું
LikeLike
આદરણીય વડીલ શ્રી આત્તા
આપ જેવા પૂજનીય વડીલોના આશીર્વાદ થકી આ બધું લખવાની પ્રેરણા મળે છે.
બસ કાયમ આવા સ્નેહ ભર્યા આશીર્વાદ વરસાવતા રહેજો.
આપના આભાર સાથે વંદન નમસ્કાર.
જો દેશમાં જાવ તો મને જણાવજો
LikeLike
શ્રી ગોવિંદભાઈ,
બીજા જેમને લખવાનું મુકવું હોય ઈ ભલે મુકે .
પણ
તમે લખવાનું નહીં મુકતા .
🙂
LikeLike
આદરણીય વડીલ ભાઈ શ્રી અતુલભાઈ,
” આગન્તુક આવ્યા અમ આગણે દીધો શુભ સંદેશનો આધાર
ગોવિંદ ગોદદિયાજી કહે આપને એ લખવાનું નહિ મુકે લગાર ”
આપ અમારે આગણે પધારી શુભેચ્છા સંદેશ લાવ્યા તે બદલ ખુબ ખુબ આભાર.
LikeLike
આપના બ્લોગની પહેલી મુલાકાતમાં જ મજા પડી ગઈ. હવે વગર પરવાનગીયે પણ બ્લોગમાં ઘૂસતો રહીશ. શ્રી સુરેશભાઈનો આભારી છું.
લખે જાવ, લખે જાવ લખે જાવ….
હસતે ગાતે ચલતે જાવ….
પ્રવીણ શાસ્ત્રી.
http://pravinshastri.wordpress.com
LikeLike
આદરણીય વડીલ શ્રી પ્રવીણભાઈ
બ્રહ્મ દેવ અમારે આંગણે પધારી પાવન પગલાં પાડી આશીર્વાદ રૂપી સંદેશ અર્પી ગયા અને અમે ધન્ય બની ગયા.
હવે તો અમારે બ્રહ્મ દક્ષિણા રૂપે આપના બ્લોગ પર જરૂર આવવું પડશે.
આપનો ખુબ જ આભાર સાથે વંદન.
LikeLike
Dear Govindbhai.
Now,Bhai Suresh put in Hasyadarbar too.
Rajendra Trivedi, M.D.
LikeLike
આદરણીય વડીલ શ્રી ડોક્ટર સાહેબ,
આપનો ખુબ જ જ આભાર સાથે વંદન.
LikeLike
શ્રીમાન. સ્વપ્નજી
આપે મન મુકીને આ રચનામાં આપની કવિ કલ્પના
રજુ કરેલ છે, ખુબ જ પસંદ પડી…વાહ…ભાઈ….!
શુભકામનાઓ સહ…!
LikeLike
માનનીય શ્રી કિશોરભાઈ,
હાસ્ય કવિતા ની પોસ્ટમાં આપે દીધેલો સાદ રૂપી સંદેશ અદ્ભુત છે.
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર.
LikeLike
Comment by P.K.Davda 3 hours ago
Delete Comment
૧૯૪૪ પહેલાનું દેશી નાટક સમાજનું આ ગીત,
જે પછીથી અખંડ સૌભગ્યવતી પિક્ચરમા લેવામા આવ્યું,
તેને Recycle કરી આજે આપે મારી જૂની યાદો તાજી કરી આપી.
અમેરિકામા રહેતા, અથવા અમેરિકા આવી ગયેલા લોકોને બધું સમજાસે,
બાકી લોકોને થોડા શબ્દો નહિં સમજાય.
LikeLike
આદરણીયવડીલ શ્રી દાવડા સાહેબ,
મેં નાટકમાં તો નહિ પણ ભવાઈમાં અને ત્યાર બાદ અખંડ સોભાગ્યવંતી પિકચરમાં જોયેલું છે
જે આગા અને બીજા એક સ્ત્રી પાત્ર પર ચિત્રાંકન કરેલું છે.
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
Re: આ લખવાનું હવે મુકો ને ? હાસ્ય કવિતા
Hide Details
FROM:
kedarsinh Jadeja
TO:
Govind Patel
Message flagged
Wednesday, October 24, 2012 12:19 AM
WAH WAH KYA BAT HE
LikeLike
આદરણીય શ્રી કેદારસિંહજી જાડેજા
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
Re: આ લખવાનું હવે મુકો ને ? હાસ્ય કવિતા
Hide Details
FROM:
PRAVIN G PATEL
TO:
Govind Patel
Message flagged
Tuesday, October 23, 2012 10:30 PM
Govindlal
Very good, did Savitaben was bothering you while you were creating this
, 🙂 happy:) happy:) happy Nice wording
I dont think she will tell you to stop writing !!! and you will listen B-) cool
PRAVIN G PATEL
LikeLike
આદરણીય શ્રી પ્રવીણભાઈ પટેલ,
સવિતાબેન કહેતા નથી . આ તો જે કલ્પના કરી તે મારા પર અજમાવી છે.
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
આમ વધારે લય બેસે છે…
હે અક્ષરથી શબ્દ બને ને
શબ્દથી સરજાય છે ગીત
LikeLike
આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
આપના સૂચન મુજબનો લય કરી દીધો છે.
આપ જેવા વડીલોના આશીર્વાદ રૂપી સંદેશ બદલ ખુબ જ આભાર
LikeLike
ન્યાં કણે..શુદ્ધ ગદ્યમાં …
એ લખાપટ્ટી છોડો અને આ વાહણ માંજી કાઢો !!
LikeLike
આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
સાચી વાત કહી. હવે એજ કરવાનું છે.
આપ જેવા વડીલોના આશીર્વાદ રૂપી સંદેશ બદલ ખુબ જ આભાર
LikeLike