બાળક સારા અને ખરાબ પ્રભાવોને લઈને જીવન માં પ્રવેશ કરે છે. સંસ્કારો નો ઉદ્દેશ્ય એ છે કે પૂર્વ જન્મ નાં માઠા પ્રભાવો નો ધીરે ધીરે અંત થઇ જાય અને સારા પ્રભાવો ની ઉન્નતી થાય.આ જન્મ માં એનાથી અધિક ઉન્નતી કરીએ. આંતરિક રૂપ આપણી જીવન ચર્યા છે.એ અમુક નિયમો પર આધારિત હોય તોજ મનુષ્ય આત્મિક ઉન્નતી કરી શકે છે. સંસ્કારો દ્વારા મનુષ્ય પોતાની સહજ પ્રવૃત્તિઓ નો પૂર્ણ વિકાસ કરીને પોતાનું અને સમાજનું કલ્યાણ કરે છે
ચિ ઇશાનના ચૌલ સંસ્કાર પ્રસંગે શુભ આશીસ
આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન
ઇશાન કેવો ભાગ્યશાળી છે કે એક વડિલ બ્રહ્મ દાદીના આસ્હિર્વાદ મલ્યા
શુભાષિશ બદલ ખુબ જ આભાર
LikeLike